શાળાની માહિતી તથા ગામની માહિતી

  • શાળાનું નામ : પ્રાથમિક જરગાલ તા-ગળતેશ્વર જિ-ખેડા 
  • સ્થાપના દિન : ૦૪/૦૬/૧૯૩૯ 
  • હાલમાં ચાલતા ધોરણ: ૧ થી ૮ 
  • રજિસ્ટર સંખ્યા(તા:૦૧/૦૬/૨૦૧૬ના પ્રમાણે): કુમાર- ૧૬૫ કન્યા- ૧૫૨ કુલ:૩૧૭ 
  • શાળામાં કામ કરતાં શિક્ષકો-૦૯
  • HTAT-01=TOTAL=10
  • પે સેન્ટર શાળા : વાડદ
  •  સી.આર.સી: વાડદ 
  • બી.આર.સી: ગળતેશ્વર 
    • ગામની વસ્તી: પુરુષ:  ૧૪૯૬     સ્ત્રી: ૧૩૫૮  કુલ:-૨૮૫૪
    •  ગામના સરપંચનું નામ: શ્રી સલીમભાઇ
    •  ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ: માધ્યમિક શાળા
    •  શૈક્ષાણિક સંસ્થાઓ: પ્રાથમિક શાળા
    •  બાલમંદિરની સંખ્યા: ૦૧
    •  ગામના લોકોનો મુખ્ય ધંધો: ખેતી
    •  ખેતીવાડીનાપાકો: ડાંગર,બાજરી,તમાકું,ઘઉં
    •  જાહેર સંસ્થાઓના નામ:
    • ગ્રામ પંચાયત,સાર્વજનિક પુસ્તકાલય
    • સેવા સહકારી મંડળી ,દૂધ ઉ.સ.મં.લી.
    • તહેવારનું મહત્વ: દરિયાઇ સાહેબનો  મેળો
    •  ગામના ફળિયા અને તેના નામ: પટેલફળિયું, નિશાળફળિયું,કુંભાર ફળિયું,મલેકફળિયું,મસ્જિદફળિયું,ઊડીફળિયું,માઢફળિયું,રાવલફળિયું,રોહિતવાસ,નવીનગરી
    • શાળા પ્રોફાઈલ 
      શાળાનું નામ  પ્રાથમિક શાળા જરગાલ 
      શાળાની સ્થાપના તારીખ  ૧૫-૦૬-૧૯૩૯
      ડાયસ કોડ ૨૪૧૬૧૧૦૨૮૦૧
      ક્લસ્ટર નું નામ  વાડદ
      સરનામું  મુ.જરગાલ તા-ગળતેશ્વર જિ-ખેડા
      પીન કોડ  ૩૮૮૨૩૫
      આચાર્ય શ્રી  નું નામ  શ્રી અનીશમહંમદ એ શેખ
      આચાર્ય શ્રી નો સંપર્ક નંબર ૮૧૪૦૦૨૮૮૫૭
      આચાર્ય શ્રી નો વોટ્સ એપ નંબર ૮૧૪૦૦૨૮૮૫૭
      ઈ મેઈલ આઈ ડી  psjargal1939@gmail.com
      ઈ.આચાર્ય શ્રી નો સંપર્ક નંબર
      શાળાનો પ્રકાર  સરકારી
      શાળામાં ચાલતા ધોરણ  ધો-૧ થી ૮
      શાળાના શિક્ષકોની  માહિતી  પુરુષ  સ્ત્રી  કુલ 
      ૧૧
      આગણવાડી નું નામ અને નંબર  
      કાર્યકર નું નામ 
      મો.નંબર 
      બાળકો ની સંખ્યા  કુમાર  કન્યા   કુલ 
      અ નં
      શિક્ષકશ્રી નુ નામ
      ધોરણ
      વિષય
      સહી
      ચંપાબેન બી ડામોર
      પ્રજ્ઞા

      ઉષાબેન સી રાણા
      પ્રજ્ઞા

      સરદારભાઇ કે માલ
      -

      સલીમમીયા આર શેખ
      -

      રજનીકાંત આર પટેલ
      ૫ અ
      -

      નવનીતભાઇ આર પરમાર
      ૫ બ
      -

      ઇમરાનમહંમદ યુ શેખ
      સંસ્ક્રુત /અંગ્રેજી

      જિજ્ઞેશકુમાર આર પટેલ
      સામાજિક વિજ્ઞાન

      નિલેશકુમાર બી જાદવ
      ૮ અ
      ગણિત /વિજ્ઞાન

      ૧૦
      હર્નિશભાઇ ફતુરભાઇ પ્રજાપતિ
      ૮ બ
      હિંદી/ ગુજરાતી

      શાળા વ્યવસ્થાપન  સમિતિ ની માહિતી પ્રા.શાળા જરગાલ તા-ગળતેશ્વર જિ-ખેડા
      ક્રમ  એસ.એમ.સી સભ્યનું નામ  હોદ્દો  સ્ત્રી/પુરુષ  જ્ઞાતિ (એસ.સી,.એસ.ટી,.ઓ.બી.સી.,જનરલ,.માઈનોરીટી,અન્ય) અભ્યાસ (પ્રાથમિક,માધ્યમિક,સ્નાતક,અનુસ્નાતક કે તેથી વધુ) મો.નંબર (સભ્ય પાસે ન હોય તો ઘરના અન્ય વ્યક્તિનો નંબર આપવો) વ્યવસાય
      આબીદમીયાં શરીફમીયાં શેખ અધ્યક્ષ  પુરુષ ઓ.બી.સી ૧૨ પાસ ૯૯૭૮૪૩૦૫૭૩ ખેતી
      અનીશમહંમદ અલીમહંમદ શેખ સભ્યસચિવ  પુરુષ ઓ.બી.સી સ્નાતક,બી.એડ ૮૧૪૦૦૨૮૮૫૭ મુખ્ય શિક્ષક
      નીરૂબેન  મહેશભાઇ પરમાર  મહિલા પ્રોમિનેન્ટ સભ્ય સ્ત્રી ઓ.બી.સી ૧૦ પાસ ૯૮૨૫૬૮૨૦૦૩ ઘરકામ
      કાંતિભાઇ ચૂનાભાઇ રાવળ શિક્ષણવિદ  પુરુષ ઓ.બી.સી ૧૨ પાસ ૯૮૨૫૬૮૮૧૧૬ ખેતી
      છોટુભાઇ સાલમભાઇ પરમાર  પી.આર.આઈ.સભ્ય પુરુષ ઓ.બી.સી ૯ પાસ   ૮૫૧૧૪૯૦૩૫૮ ખેતી
      રૂકનુદીનમીયાં યકુબમીયાં મલેક ઉપાધ્યક્ષ/વાલી સભ્ય પુરુષ ઓ.બી.સી સ્નાતક ૭૯૮૪૩૨૪૬૯૪ ઘરકામ
      સમીમબાનું રીયાઝમીયાં શેખ વાલીસભ્ય  સ્ત્રી ઓ.બી.સી ૧૦ પાસ ૯૯૨૫૨૫૧૯૬૭ ઘરકામ
      હાજરાબીબી ફિરોજમીયાં શેખ વાલીસભ્ય  સ્ત્રી ઓ.બી.સી ૭ પાસ  ખેતી
      રજજાકમીયાં હુસેનમીયાં શેખ વાલીસભ્ય  પુરુષ ઓ.બી.સી ૧૨ પાસ ૯૯૨૪૫૯૭૪૫૨ ઘરકામ
      ૧૦ હંસાબેન  મનોજભાઇ રાવળ વાલીસભ્ય  સ્ત્રી ઓ.બી.સી ૧૦ પાસ ૯૭૧૨૩૨૬૪૪૬ ઘરકામ
      ૧૧ મોંન્ટીબેન દિલીપભાઇ પટેલ વાલીસભ્ય  સ્ત્રી અન્ય સ્નાતક ૯૭૧૪૨૪૬૧૯૫ ઘરકામ
      ૧૨ રમેશભાઇ નટવરભાઇ પરમાર વાલીસભ્ય  પુરુષ ઓ.બી.સી ૧૨ પાસ ખેતી
      ૧૩ યાસીનમીયાં મહંમદમીયાં શેખ કડિયો  પુરુષ ઓ.બી.સી ૧૦ પાસ ૯૬૨૪૩૮૫૦૦૯ ખેતી

No comments:

Post a Comment