ગુજરાત ક્વિઝ આયોજન ધોરણ-૬ થી ૮ બાળકો દ્રારા ચાર ટુકડીમાં તા-૦૪-૦૯-૨૦૧૭ના રોજ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.
ભાગ લેનાર બાળકોના નામ-
૧) એઝાજમહંમદ જી શેખ ધોરણ-૮
૨)તરૂણકુમાર વી રાવળ ધોરણ-૮
૩) રૂહાન એ શેખ ધોરણ-૬
૪) મોહંમદસોયેબ આર મલેક ધોરણ-૬
૫)ધ્રુવકુમાર વી રાવળ ધોરણ-૭
૬) માહિર કે શેખ ધોરણ-૮
૭)માહેરાબાનું ધોરણ-૮
૮) માહિમબાનું ધોરણ-૮
વિજેતા- એઝાજમહંમદ અને તરુણકુમાર
ડૉ.કલામ ટીમનો વિજય
ઝોન કક્ષાએ પ્રા.શાળા જરગાલ ના ધો.6 અને ધો.8 બે બાળકોનો ભાગ લીધો....
1. મહંમદ સોયેબ મલેક
2. તરુણ કુમાર રાવળ
No comments:
Post a Comment