પ્રાથમિક શાળા જરગાલ માટે ગૌરવરૂપ શુભદિન.સતત બીજીવાર રાજયમાં વિદ્યાર્થીઓએ મેરીટમાં સ્થાન મેળવ્યું.
રાજય પરીક્ષા બોર્ડ દ્રારા યોજાતી શિષ્યવૃતિ પરીક્ષા સફળ થયેલ ધોરણ-૮ના વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ...રાજયમાં મેરીટમાં આવેલ વિદ્યાર્થીનીનું સન્માન સમારોહ....પ્રાથમિક શાળા જરગાલ સ્ટાફ દ્રારા....
- આચાર્યશ્રીઅનીશભાઇ દ્રારા સન્માન.....
- શ્રી સલીમભાઇ દ્રારા સન્માન.....
- શ્રીમતી ઉષાબેન દ્રારા સન્માન.....
- શ્રીરજનીભાઇ દ્રારા સન્માન.....

- શ્રીહર્નિશભાઇ દ્રારા સન્માન.....
- શ્રીજીજ્ઞેશભાઇ દ્રારા સન્માન.....
- શ્રીસરદારભાઇ દ્રારા સન્માન.....
શ્રીમતી ચંપાબેન દ્રારા સન્માન.....
તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન...તમે હંમેશા સફળતા પ્રાપ્ત કરો તેવી શુભેચ્છાઓ....
Congratulation....
No comments:
Post a Comment