Friday, 16 March 2018

કૈવલ્ય ગાંધી ગ્રુપ દ્વારા શાળાની મુલાકાત અને સ્ટાફ મીટિંગ




આજ રોજ તા.12.03.2018 ના કૈવલ્ય ગાંધી ગ્રુપ દ્વારા મુલાકાત લેવામાં આવી જેમાં તુષાર સર અને પૂર્વાં બેન દ્વારા શિક્ષણમાં બાળકોની શૈક્ષણિક કચાશ કઇ રીતે દુર કરી શકાય તે માટે સી.આર.સી શ્રી પિનાકીનભાઈ અધ્યક્ષતામાં સ્ટાફ મીટિંગ કરવામાં આવી.જેમાં શિક્ષક મિત્રોના વિવિધ શૈક્ષણિક અનુભવો અને વર્ગખંડમાં અનુભવાતી કચાશ અંગે ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું.બાળકોનું વાંચનમાં સુધારો લાવવા "વાંચન કટ્ટા" પ્રોજેક્ટની સમજ આપવામાં આવી. હવે પછી આપ શું કરશો તેના અંગે ચર્ચા કરી અને માર્ગદર્શન આપવામાં આવ્યું.


No comments:

Post a Comment