એક રાષ્ટ્રવ્યાપી અભિયાન અંતર્ગત ઓરી તથા રુબેલા સામે રક્ષણ મેળવવા માટે ઓરી – રૂબેલા (એમ.આર.) ની રસી આપવાનો પ્રારંભ શાળાઓ તથા આ ઉતરીય સત્રો મા કરવામાં આવશે આ એમ.આર. ની રસી ને બાદ મા સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમમાં સામેલ કરી દેવામાં આવશે મહત્વ પૂર્ણ બાબત એ છે કે આ અભિયાન અંતર્ગત 9 મહિના થી 15 વર્ષ ની ઉંમર સુધી ના બાળકો ને આ રસી આપવામાં આવશે. તેમને અગાઉ એમ.આર. કે એમ.એમ.આર. ની રસી આપી દેવામાં આવી હોય તો પણ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં નોડલ ઓફિસરો, સરપંચ,શિક્ષકો,ભાઈ-બહેનોને, તથા આંગણવાડી ના બહેનો ને આ અભિયાનમાં મહાનુભાવો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
બાયસેગ & વર્ચ્યુઅલ પ્રોજેકટ
- Home
- ફોટો ગેલેરી
- શૈક્ષણિક વિડીયો
- પરિપત્ર
- શૈક્ષણિક ફાઇલ
- ધોરણ-૧ થી ૮ની કવિતા
- પ્રજ્ઞા વર્ગ અને વિવિધ પ્રવૃતિઓ
- ગણિત ગમ્મત
- વિજ્ઞાન મેળો
- પ્રાર્થના અંક અને MP3 ફાઇલ
- વિવિધ ગુજરતી ફોન્ટ
- ગુણોત્સવ પરિણામ
- જનરલ નોલેજ
- શિક્ષણ સમાચાર અપડેટ
- વિવિધ શૈક્ષણિક સાઇડ શૉ
- વિવિધ સ્લાઇડ શૉ
- ભાષા કોર્નર
- શૈક્ષણિક વાર્તા
- બાયસેગ & વર્ચ્યુઅલ કલાસરૂમ પ્રોજેકટ
- વિવિધ પરિણામ જાણો
- સ્વચ્છ શાળા
- બાયસેગ & વર્ચ્યુઅલ પ્રોજેકટ
- સ્વચ્છ શાળા અમારી
- શાળાની માહિતી તથા ગામની માહિતી
- શાળાની પ્રવૃતિઓ
- પ્રોજેકટ વર્ક
- શૈક્ષણિક ગેમ
- ABOUT BLOG
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment