શિક્ષક દિન ની ઉજવણી -05.09.2018નો
પ્રાથમિક શાળા જરગાલ 5.9.2018ના રોજ "શિક્ષક દિન" ની ઉજવણી કરવામાં આવી.શિક્ષકો દ્વારા ટીચિંગ ની તાલીમ આપીને અગાઉના દિવસે સુસજ્જ કરવામાં આવ્યા.તમામ ને સારી રીતે ધો.3થી 8 વિષય અને તાસની ફાળવણી કરવામાં આવી હતી.
સમગ્ર દિવસ તમામ બાળકો એ ખુબ ઉત્સાહ પ્રમાણે કામ કર્યું અને તેમણે પોતાના અભિપ્રાય છેલ્લે સમૂહ બેઠક આપ્યા.આ કાર્યક્રમ અંતર્ગત શિક્ષક બનનાર બાળકો માટે બટાટા પૌઆ ના નાસ્તા નું આયોજન કરવામાં આવ્યું.
અંતે બાળકો દ્રાર શિક્ષક તરીકે બજાવેલ એક દિવસની જવાબદારી અંગે અભિપ્રાય આપવામા આવ્યો....
તમામ બાળકોનો ખૂબ ખૂબ અભિનંદન
શિક્ષક બનેલા બાળકો...

No comments:
Post a Comment