Tuesday, 12 February 2019

સીસીટીવી કેમેરા થી પ્રા.શાળા જરગાલ સજજ થઈ...12.2.2019

શુભ આશ્રય...
  શાળામાં ભણતા બાળકોના હિતમાં તથા રજાના દિવસોમાં શાળા માં થતાં નુકશાનને અને ચોરીને અટકાવવા તથા શાળાની વિવિધ સાધન સામગ્રીની જાળવણી માટે સમગ્ર બાહ્ય ભાગે શાળામાં CCTV camera થી શાળાની સુરક્ષામા વધારો કર્યો....

No comments:

Post a Comment