Wednesday, 26 June 2019

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ...27.6.2019

ધોરણ.1 ના 30 બાળકોનો ભવ્ય પ્રવેશ..
જરગાલ ગામના દાતાશ્રી કાલુકાકા દ્વારા 5 ખુરશી શાળામાં દાન આપવામાં આવી.
30 દફતર કીટ ગામના દાતાશ્રી મિનેષ ભાઈ પટેલ તરફથી દાન આપવામાં આવ્યું. આ પ્રસંગે તેમનો પણ ખૂબ ખૂબ આભાર.....
અમૃત વચન રજૂ કરનાર વિદ્યાર્થીઓના નામ:-
1. અકિલાબાનું એસ શેખ 
અંગ્રેજીમાં બેટી બચાવો સ્પીચ
2. માહેરા બાનું કે શેખ
બેટી બચાવો બેટી પઢાઓ...ગુજરાતી સ્પીચ
3. સમીરાબાનું જે શેખ  સમૂહ દેશભક્તિ ગીત
4. રૂહાન એ શેખ
જળ એ જ જીવન...સ્પીચ
આ તમામ વ્હાલા વિદ્યાર્થીઓનો ખુબ ખુબ આભાર....🙏🙏🙏🙏


























No comments:

Post a Comment