Wednesday, 12 June 2019

વોટર કૂલર ની સુવિધા આજથી જરગાલ શાળામાં શરૂ....

બાળકોને શુદ્ધ પાણી મળી રહે તે હેતુથી દાનમાં મળેલ વોટર કૂલર ની શુભ શરૂઆત તા.12.6.2019 કરવામાં આવી.....
આ પ્રસંગે દાન આપનાર થમૅલ‌ પાવર સ્ટેશન દાતા ટીમનો ખૂબ ખૂબ આભાર....



No comments:

Post a Comment