પ્રા.શાળા જરગાલ ખાતે ધો.1 થી 8 સુધીના બાળકો માટે લાઇફ સ્કીલ બાળ મેળો યોજાયો હતો. જેમાં બાળકો દ્વારા કાગળકામ, કોતરણીકામ, તોરણ બનાવવા, છાપકામ, ચિત્રકામ, રંગપૂરણી, જેવી પ્રવૃતીઓમાં ભાગ લીધો હતો. તેમજ બાળકોને સાયકલ ટ્યુબના પંચરકામ, ખીલી લગાવવી, સ્ક્રુ લગાવવો, લાઇટ ફ્યુઝ બાંધવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય અનીશભાઇ એ શેખ, પટેલ રજનીભાઇ, પટેલ જીજ્ઞેશભાઈ, શેખ ઇમરાનભાઈ , પ્રજાપતિ હરનીશભાઈ, સહિતનાએ બાળકોને માર્ગદર્શન અને પ્રેરણા પુરી પાડી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
તો
તો
જીતના બંધ.....
















































No comments:
Post a Comment