આજ રોજ તા.15.8.2019 73માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી. 8:00 કલાકે ગ્રામ પંચાયત જરગાલ ખાતે ધ્વવંદન કરવામાં આવ્યું.
ત્યારબાદ પ્રાથમિક શાળા જરગાલના પટાંગણ મા ધ્વજવંદન દાનના સ્ત્રોત એવા વડીલ કાલુકાકા વરદ હસ્તે કરવામાં આવ્યું.
ત્યારબાદ સાસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો .શાળાના આચાર્યશ્રી અનિશભાઈ સંબોધન કરવામાં આવ્યું. ધો.6 થી 8 વિદ્યાર્થીનીઓ દ્વારા કેસરી ફિલ્મનું ગીત તેરી મિટી મે મિલ જાવા પર ખૂબ સુંદર ડાંસ રજૂ કર્યો હતો..ત્યારબાદ દેશભક્તિ ગીત નું ગાન ધોરણ.6 થી8 વિદ્યાર્થીનીઓ દ્વારા ગાન કરવામાં આવ્યું અને વીર શહીદો ને યાદ કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રી જાકીરભાઇ, પૂર્વ સરપંચ,એસ.એમ.સી અધ્યક્ષ અને સભ્યો,ગ્રામ પંચાયત ના સભ્યો,ગામના વડીલો,યુવાનો હાજર રહી ભવ્ય ઉજવણી કરવામાં આવી....
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
તેરી મિટ્ટી મે મિલ જાવા...દેશભક્તિ ડાંસ નો વિડીયો જોવા નીચેની લીંક પર ક્લિક કરો......
https://drive.google.com/file/d/10OGq3tuDgyxd_G36uiY7yeMyDDUCnrYi/view?usp=drivesdk
Teri Mitti Me Mil Java dance std.6 to 8 students
Akila,Mahera,Asiyana,
Samira,Sana,Parul,Salima,
Mojama,
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳તેરી મિટ્ટી મે મિલ જાવા...દેશભક્તિ ડાંસ નો વિડીયો જોવા નીચેની લીંક પર ક્લિક કરો......
https://drive.google.com/file/d/10OGq3tuDgyxd_G36uiY7yeMyDDUCnrYi/view?usp=drivesdk
No comments:
Post a Comment