✌✌✌✌✌ ✌✌✌✌
સ્પર્ધામાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓના નામ :-
1) ચિત્ર સ્પર્ધામાં - આશિકહુસેન ફિરોજમીયા શેખ (પ્રથમ નંબર) રોકડ પુસ્કાર 300₹ નું ઈનામ અને પેન
2) વકૃત્વ સ્પર્ધા મા - અકિલાબાનું સબ્બીરહુસેન શેખ (ત્રીજો નંબર) 100₹ રોકડ ઇનામ અને પેન
3) કાવ્ય લેખન - ઋતિકાબેન નગીનભાઈ શેખ (ત્રીજો નંબર) 100 ₹ રોકડ ઇનામ અને પેન
4)નિબંધ સ્પર્ધા - સાહિલહુસેન ગનીમિયા શેખ (ત્રીજો નંબર) 100₹ રોકડ ઇનામ અને પેન
વિજેતા થયેલ સર્વ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન.. સાથે સાથે ટીમ જરગાલને અભિનંદન....
💐💐💐💐💐💐
💐💐💐💐💐💐
No comments:
Post a Comment