પ્રાથમિક શાળામાં જરગાલમા 27વર્ષથી શિક્ષિકા તરીકે ફરજ બજાવતા રાણા ઉષાબેન વયમર્યાદાના કારણે 31-10-2019ના રોજ નિવૃત થતા હોઇ બુધવારે શાળા પરિવાર દ્વારા વિદાય સમારંભ શાળાના આચાર્ય અનીશભાઇ શેખ અને ગામનાં સરપંચ શ્રીની અધ્યક્ષતામાં યોજાયો હતો.
સ્ટાફમિત્રો દ્વારા તેમને શ્રીફળ, સાલ તેમજ ટેબલ ફેન આપી ભાવભીની વિદાય આપવામાં આવી હતી. નિવૃત થતાં શિક્ષિકા ઉષાબેન દ્વાર શાળામાં રૂ.11001 રોકડ ભેટ આપી હતી. નિવૃત બેનની સેવાઓને આચાર્યશ્રી સહિતે પધારેલ મહેમાનોને તેમની કામગીરીને બિરદાવી હતી અને નિવૃત જીવન સુખમય- સમૃદ્વિમય પસાર થાય તેવી શુભકામના પાઠવી હતી.

No comments:
Post a Comment