Saturday, 4 January 2020

ઇનોવેશન ઓનલાઇન ટેસ્ટ.....કઠલાલ મુકામે...3.1.2.2020 to 4.1.2020

તારીખ.3.1.2020 થી તારીખ.4.1.2020 સુધી.ખેડા જીલ્લા કક્ષાનો ઇનૉવેશન ફેર કઠલાલ મુકામે રાખવામાં આવેલ જેમાં પ્રા.શાળા જરગાલ વતી ભાગ લીધો...આ ઇનોવેશન ફેર મા જે ઈનોવેશન મુક્યું તેંમા બધાના અભિપ્રાય સારા મળ્યા.... આ ઇનોવેશન એ મારી શાળા ના મુખ્ય શિક્ષક #અનીશભાઈ અને ઇમરાન ભાઈ ના સંયુક્ત પણે તૈયાર કરવામાં આવ્યું.તે માટે મને પ્રેરણા આપનાર  મારા કલસ્ટર ના સી.આર.સી પિનાકીનભાઈ ને આભારી છે.....







No comments:

Post a Comment