Friday, 24 January 2020

સ્કૂલ ટ્યુનિંગ પ્રોગ્રામ અંતર્ગત સનાદરા શાળાની મહેમાનગતિ ને આવકારવા નો શુભ અવસર જરગાલ શાળાને પ્રાપ્ત થયો...તા.૨૪.૧.૨૦૨૦


સ્કૂલ ટ્યુનિંગ પ્રોગ્રામ અંતર્ગત બાળકો એકબીજાની શાળાઓની સારી અને નવીન પ્રવૃત્તિઓથી વાકેફ થાય તે હેતુથી સણાદરા શાળાના બાળકો જરગાલ શાળાની મુલાકાત આજ રોજ તા.૨૪.૧.૨૦૨૦ ના રોજ લીધી.. જરગાલ શાળાની પ્રાર્થના સંમેલનથી લઈ શાળા જ્ઞાનકુંજ પ્રોજેક્ટ, શાળા ક્લાસરૂમ, ઔષધિય બાગ, વિજ્ઞાનના સાધનો નું નિદર્શન, ભાષા વર્ગોનું ગ્રંથાલયનિદર્શન,  મુલાકાત સનાદરા શાળાએ લીધી. વિદ્યાર્થીઓ એ શાળા મુલાકાતથી એક બીજાની શાળાઓની સારી બાબતોની જાણકારી મેળવી હતી.બપોરે પૂરી શાક અને દાલભાતનું ભોજન વિદ્યાર્થીઓને પીરસવામાં આવ્યું.
ત્યારબાદ ૪:૦૦ કલાકે સાંસ્કૃતિક પ્રોગ્રામ નું પણ નિદર્શન બને શાળા દ્વારા કરવામાં આવ્યું. ગ્રામ જનો  પણ શાળામાં હાજરી આપી.બંને શાળા ના બાળકોને આદનપ્રદાન વિચારો અને પ્રવુતિ નું કરવામાં આવ્યું બને બાળકોને આ કાર્યક્રમ યાદગાર બની રહ્યો.




























































No comments:

Post a Comment