ગ્રામપંચાયત ધ્વજ વંદન સરપંચશ્રી ને હસ્તે ..તથા જરગાલ શાળામાં ધ્વજ વંદન ગામમાં વધુ ભણેલ દીકરી મહેજબીનબાનું ના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું.
શાળામાં આપવામાં આવેલ દાતાઓનો તથા શાળામાં આપેલ જમણવાર આપનાર સરપંચશ્રી નો ખુબ ખુબ આભાર .....
આજના સાંસ્કૃતિક કાર્યક્રમ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર....
૭૧માં પ્રજાસત્તાક પર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ....
5200₹ દાનમાં આપેલ તમામ દાતાઓનો ખૂબ ખૂબ આભાર....
No comments:
Post a Comment