Wednesday, 18 March 2020

NMMS પરીક્ષામાં ૫ વિદ્યાર્થીઓ સફળ થયા.....18.03.2020

આજરોજ એન એમ એમ એસ પરીક્ષાનું રિઝલ્ટ જાહેર થયેલ છે

 એન.એમ.એમ.એસ એટલે પ્રાથમિક શાળાઓ માં કામ કરતા શિક્ષકો નો પરિશ્રમ અને પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીની મહેનત નુ ફળ.....
જરગાલ શાળાના ૫ વિદ્યાર્થીઓ સફળ થયા....
 શાળાના પાસ થનાર વિદ્યાર્થીઓ તથા તેમને પાસ થવામાં મદદ કરનાર મહેનતુ શિક્ષક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન....


💐💐💐💐💐💐💐💐💐💐💐





No comments:

Post a Comment