Friday, 26 January 2018

26 મી જાન્યુઆરી ભવ્ય ઉજવણી પ્રાથમિક શાળા જરગાલ દ્રારા કરવામાં તેની એક ઝલક





     જરગાલ ગ્રામ પંચાયત ધ્વજવંદન કાર્યક્રમ-




























  કુ.ચેતનાબેન દ્રારા દિકરીને સલામ દેશ કે નામ.....ધ્વજવંદન વિધી......

























ધ્રુવકુમાર દ્રારા વકતવ્ય............ગાંધીજી વિશે


આલીયાબાનુ આરીફમીયાં દ્રારા રાણી લક્ષ્મીબાઇનું વકતવ્ય..............




માહિમબાનુ દ્રારા બેટી બચાઓ બેટી પઢાઓ..... વક્તવ્ય....................




મુખ્યમહેમાનો... સરપંચશ્રી...જાકીરમીયાં.....એસ.એમ.સી.અધ્યક્ષ કાંતિભાઇ.....યાકુબાભાઇ ....



કુ.ચેતનાબેનનુ સન્માન જાકીરભાઇ સરપંચના હસ્તે.........



સન્માનપત્રનું અર્પણ.....શ્રીમતિ ચંપાબેન દ્રારા......


નવી જન્મેલ દિકરીનું સન્માન આચાર્યશ્રી અનીશભાઇ અને નવનીતભાઇ દ્રારા........



































No comments:

Post a Comment