Tuesday, 30 January 2018

રાજય પરીક્ષા બોર્ડમાં જરગાલ શાળાના ૧૯ વિદ્યાર્થીઓ સફળ થયા અને એક વિદ્યાર્થીની મેરીટમાં આવેલ છે.

રાજય પરીક્ષા બોર્ડ દ્રારા લેવામાં આવતી શિષ્યવૃત્તિની પરીક્ષામાં પ્રાથમિક શાળા જરગાલમાં ૧૯ વિદ્યાર્થીઓએ ૧૫-૧૦-૨૦૧૭ ના રોજ પરીક્ષા આપી હતી.જેમાં ૧૯ વિદ્યાર્થીઓ પાસ થયેલ છે. જેમાં  એક વિદ્યાર્થીની પિયંકાબેન ભરતભાઇ પરમાર રાજયમાં ૩૯૩ ક્રમાંક સાથે મેરીટ માં આવેલ છે. શાળા પરીવાર બધા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવે છે.જેમના નામ નીચે મુજબ છે.


           


  • (૧)આલીયાબાનું આરીફમીયા શેખ ૧૩૧/૨૦૦
  • (૨)નુરબાનું સીરાજઅહેમદ મલેક ૧૪૧/૨૦૦ 
  • (૩)મુશ્કાનબાનું ગુલામરસુલ શેખ ૧૪૧/૨૦૦
  •  (૪)માહિમબાનુ નસરૂલ્લામીયાં શેખ ૧૩૯/૨૦૦ 
  • (૫) આશિયાનાબાનું અબ્દુલરજ્જક શેખ ૧૨૭/૨૦૦ 
  • (૬)મુશ્કાનબીબી ફિરોજમીયાં શેખ ૧૩૭/૨૦૦
  • (૭)પટેલ જેનિલકુમાર ગિરીશભાઇ  ૧૩૭/૨૦૦
  • (૮) ભરવાડ સવાભાઇ કાનાભાઇ  ૧૪૦/૨૦૦
  • (૯)શેખ સોહીલમીયાં જહીરમીયાં ૧૩૮/૨૦૦
  • (૧૦) શેખ એઝાજહુશેન નજરમહંમદ ૧૪૦/૨૦૦
  • (૧૧)શેખ એઝાજમહંમદ ગુલામનબી ૧૨૯/૨૦૦
  • (૧૨) શેખ માહીરમીયાં કાલુમીયાં ૧૩૦/૨૦૦
  • (૧૩)ભરવાડ મેહુલકુમાર નથ્થુભાઇ ૧૩૧/૨૦૦
  • (૧૪) રાવળ તરૂણકુમાર વિનોદભાઇ ૧૩૪/૨૦૦
  • (૧૫) વસાવા અશ્વિનભાઇ મગનભાઇ ૧૩૮/૨૦૦
  • (૧૬)પરમાર વર્ષાબેન રમેશભાઇ ૧૨૧/૨૦૦
  • (૧૭) પરમાર પ્રિયંકાબેન ભરતભાઇ ૧૪૪/૨૦૦(પ્રથમ નંબર)
  • (૧૮) પરમાર પાર્વતીબેન કિર્તનભાઇ ૧૩૯/૨૦૦
  • (૧૯) દિનેશકુમાર જયંતિભાઇ પરમાર ૧૩૭/૨૦૦

























No comments:

Post a Comment