Monday, 18 June 2018

શાળા પ્રવેશોત્સવ ૧૨-૦૬-૨૦૧૮ ના રોજ ઉજવણી


ભારતના બંધારણમાં નક્કિ થયા મુજબ ૬ થી ૧૪ વર્ષની વયજૂથના તમામ બાળકોને ફરજિયાત ગુણવત્તાયુક્ત પ્રાથમિક શિક્ષણ આપવું એ આપણા સૌની જવાબદારી છે, જે આપ જાણો છો.ઉચ્ચશિક્ષણરૂપી ઇમારતનો આધાર પ્રાથમિક શિક્ષણરૂપી મજબૂત પાયા પર રહેલો છે.

     સર્વ શિક્ષા અભિયાન મિશન અંતર્ગત કન્યાકેળવણી રથયાત્રા અને પ્રવેશોત્સવ ઉજવવાનું આયોજન કરવામાં આવે છે, જે ખૂબ જ આનંદદાયક છે.અગાઉ બાળકોનો પ્રથમ શાળા પ્રવેશ ત્રણ માસ એટલે કે જૂન, જુલાઇ અને ઑગષ્ટ માસના આખર તારીખ સુધી ચાલતો હતો જેના લીધે શાળા પ્રવેશ એક-બે મહિના મોડો થતો જેના કારણે શિક્ષણની ગુણવત્તાનું પ્રમાણ ઘટતું જતુ હતું.

     શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમથી ગામમાં દરેક વાલી અને માતા-પિતા તેમજ શાળામાં ભણતા તમામ બાળકોમાં આનંદનું વાતાવરણ સર્જાય છે.શાળા પરિવાર દ્વારા દરેક ઘરની વ્યક્તિગત મુલાકાત લેવામાં આવે છે.કુટુંબમાં પાંચ વર્ષના બાળકોનું નામાંકન કરવામાં આવે છે.કુટુંબની મુલાકાતથી એકબીજાનો પરિચય થાય છે, વધે છે.વાલીને સમજ આપવામાં આવે છે કે તમારું બાળક ભણવામાં ખૂબજ હોંશિયાર બનશે. ગામમાં પ્રભાત ફેરી, સરઘસ જેવા કાર્યક્રમથી સમાજમાં જાગૃતતા આવે છે. ઋશિકાળના સમયને યાદ કરાવતી પળ આજે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ માં જોવા મળે છે. ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રીશ્રી અને શિક્ષણમંત્રીશ્રી  વડાપણા હેઠળ રાજ્યની કુલ ૩૨૮૦૦ પ્રાથમિક શાળાઓમાં ૫ થી ૬ વર્ષની વય મર્યાદા ધરાવનાર તમામ બાળકોને પ્રવેશ આપવા  અનેરો ઉત્સવ ઉજવાય છે.

સાથે સાથે ૦% થી ૩૫% સુધીની સ્ત્રી સાક્ષરતા ધરાવનાર ગામોની અંદર કન્યાઓના શિક્ષણ માટે કન્યા કેળવણી રથનું આયોજન પણ થાય છે મને વચન આપો તમે તમારી દિકરીને ભણાવશો ના નાદ સાથે મુખ્યમંત્રીશ્રી અને શિક્ષણમંત્રીશ્રીનો કન્યા શિક્ષણ પાછળનો અનેરોભાવ છતો થાય છે.




 
પ્રાથમિક શિક્ષણ પાયાનું શિક્ષણ કહેવાય છે. પ્રાથમિક શિક્ષણમાં ધોરણ-૧ માં દાખલ થનાર બાળક ડુંગરા જેટલો ઉંબરો ઓળંગી સરસ્વતીના ધામમાં પ્રવેશ કરે છે. ત્યારે તેને પોતાના ઘરની દુનિયા છોડીને શિક્ષણની દુનિયામાં પગ મુકવો ગમતો નથી.પરંતુ ધોરણ એકમાં પ્રવેશ મેળવનાર બાળક  ઘરના ચિત્ત- પરિચિત્ત વાતાવરણમાંથી હસતું, રમતું, ખીલતુ બાળક પોતાનુ ઘર છોડી અજાણ્યા વાતાવરણમાં પ્રવેશે ત્યારે તેને શાળા પરિવાર દ્વારા આવકાર મળે તો શાળામાં આવવાનો આનંદ અને ઉમંગ થાય તે માટે શાળા પરિવાર કટિબદ્ધ બની એક એક ઘરની મુલાકાત લઇ શાળામાં પ્રવેશપાત્ર બાળકોને સર્વે કરી લોકોમાં ઉમંગ જગાવવો અને લોકોને પોતાના પાંચ વર્ષના બાળકોને શાળા પ્રવેશ માટે તૈયાર કરવા વિશેષ મુલાકાત લઇ ૧૨-૦૬-૨૦૧૮ ને  વાસ્તવિક્તામાં પલટાવવાનો સમય પાકી ગયો છે ત્યારે હૈયે આનંદની હેલી અંતરના ઉમળકાથી આ પ્રસંગને બાળકો માટે તેમજ સર્વે માટે આ પ્રવેશોત્સવ ઉદાહરણીય બનાવવા લોકસહકાર દ્વારા એક અનેરા ઉત્સવના રૂપમાં પ્રાથમિક શાળા જરગાલ તા:ગળતેશ્વરમાં ઉજવી રહ્યા છે ત્યારે નામાંકનનું સુંદર પરિણામ હાંસલ કરવા સજ્જ બની રહે તેવી પ્રભુ પ્રાર્થના............

















ધોરણ-૧ને પ્રવેશપાત્ર બાળકો

ક્રમ
વિદ્યાર્થીનું પૂરું નામ

માતાનું નામ
જન્મ તારીખ
જાતિ
સરનામું / વિસ્તારનું નામ
1
ફરહાનમીયાં સબ્બીરમીયાં શેખ
અનીશાબીબી
૧૭/૦૮/૨૦૧૧
લધુમતિ
જરગાલ
2
આરેફાબાનું સલીમમીયાં શેખ
રસીદાબીબી
૧૩/૦૮/૨૦૧૧
લધુમતિ
જરગાલ
3
સમસાદબાનું મહંમદબીલાલ શેખ
સાહીનબાનું
૦૧/૧૨/૨૦૧૧
લધુમતિ
જરગાલ
4
મહંમદઅયાન આબીદહુસેન શેખ
સમીમબાનું
૧૭/૦૯/૨૦૧૧
લધુમતિ
જરગાલ
5
સાયમાબાનું ઇરફાનમીયાં શેખ
સલમાબાનું
૦૨/૦૭/૨૦૧૧
લધુમતિ
જરગાલ
6
રૂબીનાબાનું મૈયોદીનમીયાં શેખ
રૂખસારબાનું
૧૮/૦૮/૨૦૧૧
લધુમતિ
જરગાલ
7
અલફીજાબાનું રીયાજમીયાં શેખ
નસીમબાનું
૧૭/૦૬/૨૦૧૧
લધુમતિ
જરગાલ
8
આસેફાબાનું રીયાજમીયાં શેખ
નસીમબાનું
૧૦/૦૪/૨૦૧૨
લધુમતિ
જરગાલ
9
અસ્પાકમીયાં જહીરમીયાં શેખ
રઇશાબાનું
૨૦/૦૯/૨૦૧૧
લધુમતિ
જરગાલ
10
મહંમદઅયાન અબરારહુસેન કાજી
સલમાબાનું
૩૧/૦૩/૨૦૧૨
લધુમતિ
જરગાલ
11
આયશાબાનું મીયાં ઇમત્યાજમીયાં  શેખ
યાસ્મીનબાનું
૦૭/૦૩/
લધુમતિ
જરગાલ
ક્રમ
વિદ્યાર્થીનું પૂરું નામ
માતાનું નામ
જન્મ તારીખ
જાતિ
સરનામું / વિસ્તારનું નામ
12
સમીરમીયાં સલીમમીયાં શેખ
જાયેદાબીબી
૨૧/૦૮/૨૦૧૧
લધુમતિ
જરગાલ
13
રૂઇનબાનું
હૈદરમીયાં શેખ
શબનમબાનું
૨૭/૦૯/૨૦૧૧
લધુમતિ
જરગાલ
14
આફતાબહુસેન રસુલમીયાં શેખ
બિસ્મીલ્લાબીબી
૦૫/૦૯/૨૦૧૧
લધુમતિ
જરગાલ
15
એઝાજમીયાં આશીકમીયાં શેખ
જમીલાબીબી
૨૬/૦૫/૨૦૧૨
લધુમતિ
જરગાલ
16
વિશ્વાસબેન   મહેન્દ્રાભાઇ રાવળ
સોનીબેન
૧૧/૧૨/૨૦૧૧
બક્ષી
જરગાલ
17
હિરલબેન
રાવજીભાઇ પરમાર
જ્યોતિકાબેન
૫ વર્ષ
બક્ષી
જરગાલ
18
હિરલબેન
 ભયલાલ પરમાર
શકુબેન   
૫ વર્ષ
બક્ષી
જરગાલ
19
અંજુબેન
હર્ષદભાઇ પરમાર
હંસાબેન
૫ વર્ષ
બક્ષી
જરગાલ
20
સલીમમીયાં ફિરોજમીયાં શેખ
રહીમાબીબી
૧૬/૦૧/૨૦૧૨
લઘુમતિ
જરગાલ
21
આરતીબેન
સોઢાભાઇ  પરમાર
શકુબેન 
૫ વર્ષ
બક્ષી
જરગાલ
22
આલીયાબાનું ફારૂકમીયાં શેખ
સાજેદાબીબી
૧૯/૦૨/૨૦૧૨
લઘુમતિ
જરગાલ
23
શિતલબેન
સંજયભાઇ રાવળ
કૈલાશબેન
૧૧/૦૨/૨૦૧૨
બક્ષી
જરગાલ
24
શહીદમીયાં
નબીમીયાં શેખ
તસ્લીમબાનું
૧૨/૧૨/૨૦૧૧
લઘુમતિ
જરગાલ
25
શક્તિભાઇ
 વેલાભાઇ ભરવાડ
લાભુબેન
૨૪/૦૫/૨૦૧૨
બક્ષી
જરગાલ
 

No comments:

Post a Comment