Wednesday, 27 June 2018

નવો નવતર પ્રયોગ ઓનલાઇન યુનિટ ટેસ્ટ....

પ્રાથમિક શાળા જરગાલ  ધોરણ-૭ના વિદ્યાર્થીઓ માટે પ્રથમ વખત ઓનલાઇન યુનિટ ટેસ્ટ તા-૨૮-૦૬-૨૦૧૮ લેવાની શરૂઆત કરી છે.
STD-૭
UNIT-1 VINI'S SIMILE
MARKS-15

Your quiz is available at: testmoz.com/1745423
Make sure you tell your students the quiz passcode: 123

ઉપર આપેલ લીંકપર ક્લિક કરવાથી ઓપન થયેલા પેજ પર આપનું નામ અને આપેલ પાસવર્ડ-123 નાખી submit બટન પર ક્લિક કરતા યુનિટ ટેસ્ટ શરૂ થઇ જશે.

ટેસ્ટ આપતા ધોરણ-૭ના વિદ્યાર્થીઓને અભિનંદન......
  • જેનો હેતુ-
  1. બાળકોમાં કંઇ નવી ટેકનોલોજીનો ઉપયોગ જાણે.
  2. કમ્પ્યુટર કે મોબાઇલનો સાચો ઉપયોગ કરતા થાય.
  3. કમ્પ્યુટર પ્રત્યેના કૌશલ્ય હસ્તગત થાય.
  4. પોતાના ટેસ્ટ્નું પરિણામ તૈયારીમાં મળે.
  5. પોતાનો કયો જવાબ સાચો કે ખોટો તે જાણવા મળે.
  6. આ ટેસ્ટ ગમે ત્યારે પોતાના અનુકૂળ સમયે આપી શકે.
  7. પરિણામનું ઝડપી ડેટાબેઝ મળી રહે.
  8. ઘરે વાલી પણ બાળકની પ્રગતિ ચકાસી શકે.
  9. નવી આધુનિક પરીક્ષાથી પ્રાથમિક કક્ષાએથી વાકેફ થાય.
  10. શિક્ષકને પ્રત્યેક બાળકના વ્યક્તિગત આપેલા જવાબો પરથી ખોટા જવાબનું પુનરાવર્તન કરી કચાશ દૂર કરી શકાય.








No comments:

Post a Comment