Friday, 6 July 2018

શાળાકોષ પ્રોજેક્ટ અંતર્ગત તાલીમ મુ.જરગાલ

  • સી.આર.સી- શ્રી પિનાકીનભાઇ પ્રજાપતિ
  • માસ્ટર ટ્રેનર-શ્રી ઇમરાનમહંમદ શેખ
  • આજ રોજ તા-૦૬-૦૭-૨૦૧૮ને શુક્રવારે શાળાકોષ પ્રોજેક્ટ અંતર્ગત તાલીમનું આયોજન વાડદ કલસ્ટરનું પ્રા.શાળાજરગાલ મુકામે કરવામાં આવ્યું.જેમાં બાયોસેગનું નિદર્શન કરવામાં આવ્યુ.ત્યારબાદ ઑફએરમાં માસ્ટર ટ્રેનર શ્રી ઇમરાનમહંમદ શેખ  અને શ્રી પિનાકીનભાઇ દ્રારા શિક્ષક એન્ટ્રીનો ડેમો આપવામાં આવ્યો અને તાલીમાર્થીને પ્રાયોગિક કાર્ય કરાવામાં આવ્યું. પ્રશ્નોત્તરી-ચર્ચા દ્રારા વિસ્તારથી ડેટાએન્ટ્રીની સમજ આપવામાં આવી.




No comments:

Post a Comment