Tuesday, 9 October 2018

કલા મહોત્સવ સી.આર.સી કક્ષાએ

પ્રા.શાળા જરગાલ ચિત્ર સ્પર્ધા,વકૃત્વ સ્પર્ધા,કાવ્ય લેખન,નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો.....
જેમાં વકૃત્વ સ્પર્ધા પ્રથમ નંબર મેળવ્યો.
ચિત્ર અને નિબંધ સ્પર્ધામાં બીજો નંબર મેળવ્યો છે.
ભાગ લેનાર તમામ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવામાં આવે છે....




















  • સ્થળઃ પે.સેન્ટર શાળા વાડદ...

No comments:

Post a Comment