આજ રોજ તા.25.1.19 પ્રાથમિક શાળા જરગાલ માં 1 મિનિટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં
1) મટકા ફોડ
2)લોટ ફૂકણી
3)લીંબુ ચમચી
4) દોરડા ખેંચ
5) બિસ્કીટ ખાવી
6) સ્લો સાઇકલ
7) લંગડી દોડ
8) કોથળા દોડ
9) દડા નાખો
10) કાળો કોશી રમત
11) સંગીત ખુરશી
12) મોતી પરોવવા
13) ચાપમા રબર ભરોવવા
14)પેન્સિલ પર સિક્કા ગોઠવવા
15) કપ ગોઠવવા
16) લખોટી કેચ
17) બે સડી થી સિક્કા કાઢવા
18) ખાટી દ્રાક્ષ
19) દેડકા કૂદ
સર્વ બાળકો વિવિધ રમતમાં ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો. જીજ્ઞેશ ભાઈ તથા હરનીશભાઈ દ્વારા નિર્ણાયકોની ભૂમિકા ભજવવામાં આવી.સલીમભાઈ એ સ્કોર નોધવાનુ કાર્ય કરવામાં આવ્યું. ઈમરાન ભાઈ એ રમતોના આયોજનનું કામ કરવામા આવ્યું.
No comments:
Post a Comment