Friday, 25 January 2019

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલી શિષ્યવૃત્તિ પરીક્ષામા ધોરણ.6 બાળકો ઉતીર્ણ થયા...વર્ષ.2019

લક્ષ્ય જેના ઊંચા અને મસ્ત હોય છે,
જીવન માં એની જ પરીક્ષા સખ્ત હોય...







રાજ્ય પરીક્ષાબોર્ડ દ્વારા લેવામાં આવેલી શિષ્યવૃત્તિ પરીક્ષામા 6 બાળકો પાસ થયા.....
1) રાવળ કેતનાકુમાર ઈશ્વરભાઈ
2) શેખ મહંમદ વસીમ નિશાર મહંમદ
3) વણકર ઋતિકાબેન નગીન ભાઈ
4) મલેક માહેનુર ગુલામ નબી
5)શેખ રિયાબાનુ હારૂન મીયા
6) શેખ રેહાન સલીમ મીયા

સર્વ વિદ્યાર્થીઓ જે સફળ થયા છે અને જેમને પરિક્ષા આપી હતી તે તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન....

No comments:

Post a Comment