Tuesday, 30 July 2019

એક બાળ એક ઝાડ.... શાળા વનીકરણ કાર્યક્રમ અંતર્ગત.... વૃક્ષારોપણ...30.07.2019

   પ્રાથમિક શાળા જરગાલમા "ઘર  ઘર એક વૃક્ષ નામનો એક વૃક્ષારોપણ" કાર્યક્રમ રાખવામાં આવ્યો. મેનાપુરા નર્સરી માથી 200 રોપાઓ વાહન દ્વારા લાવવામાં આવ્યા.બાળકો દ્વારા ઘરે ધરે તમામ બાળકોને વૃક્ષ  આચાર્યના હસ્તે વિતરણ કરવામાં આવ્યુ. 

જેમાં સીતાફળી, દાડમડી, જમરૂખડી, આંબળા, જાંબુડો જેવા ફળાઉ રોપાઓ તથા સપ્તપણી, પિપળો, લીમડો,નીલગીરી જેવા મોટા છાયાના રોપાઓ તથા બોગનવેલ અને જાસુદ જેવા ફુલછોડના રોપાઓનુ વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

કાર્યક્રમને સફળ બનાવવામાં શાળાના શિક્ષકો,અને આચાર્યશ્રી નો આભાર માનવામાં આવ્યો
Save trees and save environment














































પર્યાવરણમાં જાગૃતિ માટે બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 



























































No comments:

Post a Comment