Tuesday, 1 October 2019

તાલુકા કક્ષાના કલા મહોત્સવમા જરગાલ શાળા ચિત્ર સ્પર્ધામાં ત્રીજો નંબરે વિજેતા..




 આશિકહુસેન ફિરોજમીયાં શેખ તાલુકા કક્ષાના કલા મહોત્સવ ચિત્ર સ્પર્ધામાં ત્રીજો નંબર મેળવવા બદલ શાળા પરિવાર ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે..ભવિષ્યમાં પણ આપ ખૂબ પ્રગતિ કરો તેવી શુભેચ્છા.....


No comments:

Post a Comment