Thursday, 24 June 2021

ચિંતન મીટીંગ... વાડદ અને સનાદરા પે સેન્ટર...24.06.2021

આજ રોજ તા.24.06.2021ના રોજ નવા પ્રવાહો અંગે અને કરવાની શૈક્ષણિક કામગીરી અંગે શ્રીપ્રદીપભાઈ સાહેબ બીટ નિરીક્ષક& એચ.ટાટ. આચાર્યશ્રી અને સી.આર.સી શ્રી પીનાકીનભાઈ દ્રારા ખૂબ સુંદર બ્રીજ કોષ, વર્ચ્યુઅલ કલાસરૂમ,નામાંકન,જી.શાળાએપ,પર્યાવરણપ્રયોગશાળા,સ્વચ્છતા,શાળાસલામતી,એસ.ડી.પી.પ્લાન,વૃક્ષારોપણ,વિદ્યાલક્ષી બોન્ડ, વગેરે અંગે સચોટ માર્ગદર્શન આપવા બદલ બંને સેન્ટર દ્રારા આભાર વ્યક્ત કરાવામાં આવે છે.

















No comments:

Post a Comment