Sunday, 12 June 2022

NMMS પરીક્ષામાં તાલુકામાં વેદાંશીબેન પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે...વર્ષ 2022

 *NMMS* સ્કોલરશીપ પરીક્ષામાં ગળતેશ્વર તાલુકાના *05* વિદ્યાર્થીઓએ મેરીટ માં સ્થાન મેળવ્યું છે..


 *પ્રથમ ક્રમે* તાલુકા શાળા ના 

 *વેદાંશીબેન


વિપુલભાઈ પ્રજાપતિ (107 માર્ક) - પ્રા.શાળા જરગાલ* 

 *દ્વિતીય ક્રમે* ચિરાગ રામાભાઈ પરમાર (95) માર્ક પ્રા.શાળા થર્મલ

 *ત્રીજા ક્રમે મીના બેન રાકેશભાઈ પટેલ (90) શ્રી શારદા મંદિર હાઇસ્કુલ*

*ચોથા ક્રમે દિવ્યા બેન ભાનુભાઇ મકવાણા ( 82 ગુણ) પ્રા.શાળા થર્મલ*

*પાંચમા ક્રમે નિશાબેન રમેશભાઈ શેખ ( 62 ગુણ)*

પ્રા.શાળા બલાઢા

*એ બદલ વિદ્યાર્થીઓ અને શાળા પરિવાર ને ખૂબ ખૂબ અભિનંદન...*💐💐💐

No comments:

Post a Comment