Tuesday, 21 March 2023

NMMS exam 2023 ધોરણ 8ના વિદ્યાર્થીઓએ મેળવેલ સફળતા...


પ્રાથમિક શાળા જરગાલ તા:ગળતેશ્વર જિ: ખેડા...
નેશનલ મીન્સ કમ મેરિટ શિષ્યવૃતિ પરીક્ષા [NMMS] 2023 માં  પ્રાથમિક શાળાના 06 વિદ્યાર્થીઓ પાસ થયા છે. 
શાળા પરિવાર પરીક્ષામાં પાસ થવા બદલ સૌ વિદ્યાર્થીઓને અભિનંદન અને શુભેચ્છાઓ આપે છે.







 

No comments:

Post a Comment