Tuesday, 21 June 2022

વિશ્વ યોગ દિવસની ઉજવણી 21.06.2022

Yoga for Humanity: સમગ્ર વિશ્વમાં તા. 21મી જૂના રોજ યોગ દિવસ (Yoga Day 2022) તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષ તા. 21મી જૂન, 2022ના રોજ આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day)ની ઉજવણી કરવામાં આવશે. ત્યારે જરગાલ શાળામાં પણ વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ યોગાસનો કરી અને તેના લાભાલાભ જણાવામાં આવ્યા.તમામ ધોરણના વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહભેર ભાગ લેવામાં આવ્યો. 








 

No comments:

Post a Comment